હાઇકોર્ટ ભરતી: Highcourt Recruitment: ગુજરાત હાઇકોર્ટ મા આવનારા દિવસોમા મોટી ભરતી આવનારી છે. હાઇકોર્ટની વિવિધ પેટા કોર્ટ માટે ભરતી કરવાપાત્ર જગ્યાઓને મંજુરી આપવામા આવી છે. લાંબા સમયથી સરકારી ભરતીઓની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.
હાઇકોર્ટ ભરતી
હાઇકોર્ટની આ ભરતી અન્વયે નીચેની કોર્ટો મા ભરતી આવનારી છે.
- રાજયમા આવેલ સ્મોલ કોઝ કોર્ટ અમદાવાદ મા ભરતી
- જિલ્લા અદાલતો ખાતે જુદી જુદી જગ્યાઓ પર ભરતી
- રાજયમા આવેલી ફેમીલી કોર્ટો ખાતે જુદી જુદી જગ્યાઓ પર ભરતી
- જિલ્લા અદાલતોની તાબાની કોર્ટો મા જુદી જુદી જગ્યાઓ પર ભરતી
- સીટી સીવીલ કોર્ટ મા જુદી જુદી જગ્યાઓ પર ભરતી
આ પણ વાંચો: SBI PO RECRUITMENT: SBI બેંકમા 2000 જગ્યાઓ પર ઓફીસરની ભરતી, સ્ટાર્ટીંગ પગાર 41390;ગ્રેજયુએટ માટે સૂવર્ણ તક
ગુજરાતમાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટમાં જુદા જુદા સવર્ગની જગ્યાઓ ભરવાને મંજૂરી આપવામા આવી છે. જેને પગલે હાઇકોર્ટમાં જુદી જુદી પોસ્ટ માટે 723 જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવનાર છે. કાયદા વિભાગે આ ભરતીને મંજુરીઆપી દીધી છે. જેને પગલે સરકારી ભરતી માટે પરીક્ષાની તૈયારી કરતા બેરોજગાર ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે. એડિશનલ રજિસ્ટ્રારથી લઈને એટેન્ડેડ સુધીની ભરતીની જાહેરાત કરવામા આવી છે. એટલે ક્લાસ 1 થી લઈને કલાસ 4 સુધીની ગુજરાત હાઈકોર્ટમાં જગ્યાઓ પડી છે.
એડીશનલ રજિસ્ટ્રાર માટેનું પગાર ધોરણ 1.23 લાખથી લઈને 2.15 લાખ રૂપિયા સુધી નુ છે. આ પોસ્ટ પર 5 જગ્યાઓ ભરવામા આવનાર છે. આ જ પ્રકારે ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પણ 06 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે. આ પોસ્ટ માટે પણ 78 હજારથી લઈને 2.09 લાખ સુધીનુ પગાર ધોરણ છે. સૌથી ઓછો પગાર 14,800 એટેન્ડન્ટ કમ કુકનો રહેશે. ગુજરાતીઓ માટે હાલમાં હાઈકોર્ટમાં નોકરી કરવા માટે આ સૌથી સારી આ તક છે.
આ પણ વાંચો: હોમગાર્ડ ભરતી: ગુજરાત હોમગાર્ડ મા આવી નવી ભરતી, અરજી ફોર્મ ડાઉનલોડ કરો
Highcourt Recruitment
જગ્યાનુ નામ | જગ્યાની સંખ્યા |
રજીસ્ટ્રાર વર્ગ-1 | 51 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર | 31 |
ગુજરાતી સ્ટેનોગ્રાફર | 52 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 | 3 |
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 | 31 |
હેડ ક્લાર્ક | 118 |
સીનીયર ક્લાર્ક | 137 |
આસીસ્ટન્ટ વર્ગ-3 | 170 |
બેલીફ વર્ગ-3 | 24 |
પટાવાળા/વોચમેન | 168 |
એડીશનલ રજીસ્ટ્રાર વર્ગ-1 | 5 |
ડેપ્યુટી રજીસ્ટ્રાર વર્ગ-1 | 6 |
આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર | 22 |
સીસ્ટમ મેનેજર | 1 |
સીસ્ટમ એનાલીસ્ટ | 2 |
સીસ્ટમ એન્જીનીયર | 2 |
સીનીયર પ્રોટોકોલ ઓફીસર | 1 |
પ્રિન્સીપાલ પ્રાઇવેટ સેક્રેટરી | 64 |
કેમ્પસ એડમીનસ્ટ્રેટર, વર્ગ-૧ | 1 |
મેડીકલ ઓફીસર, વર્ગ-૨ | 1 |
સેકશન ઓફીસર/પ્રોટોકોલ | 53 |
સીનીયર ટ્રાન્સલેટર, | 2 |
સીસ્ટમ એડ્મિનિસ્ટ્રેશન | 5 |
આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન, | 2 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, | 39 |
ડેપ્યુટી સેકશન ઓફીસર | 203 |
ટેકનિકલ આસીસ્ટન્ટ કમ | 8 |
સીસ્ટમ ઓફીસર, વર્ગ-૩ | 4 |
ટ્રાન્સલેટર, વર્ગ-૩ | 7 |
કોમ્પયુટર ઓપરેટર (આઇ.ટી.સેલ) | 98 |
ટ્રાન્સલેટર વર્ગ-3 | 7 |
કોમ્પ્યુટર ઓપરેટર | 98 |
સીસ્ટમ આસીસ્ટન્ટ | 31 |
ટેલીફોન ઓપરેટર | 1 |
ડ્રાઇવર | 23 |
હેડ કોન્સ્ટેબલ | 4 |
કારપેન્ટર | 1 |
બુક બાઇન્ડર | 24 |
ચોકીદાર | 11 |
હવાલદાર | 4 |
સીનીયર લોન અટેન્ડન્ટ | 1 |
લોન અટેન્ડન્ટ | 2 |
એટેન્ડન્ટ કમ કુક | 4 |
કોર્ટ ઓફીસ એટેન્ડન્ટ | 97 |
લીગલ આસીસ્ટન્ટ | 10 |
એટેન્ડન્ટ કમ કુક | 13 |
હાઇકોર્ટની આ ભરતી નીચેની શરતોને આધિન ભરતી થશે:
- હાઇકોર્ટની આ ભરતી માટે નિમણૂંક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવામા આવશે.
- કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ કે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકસે.
- રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિયત કરવામાં આવેલ ભાષાકીય-ખાતાકીય પરીક્ષાઓ નિયત સમયમા પાસ કરવાની રહેશે.
- સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગની જોગવાઇઓ અનુસાર રાજય સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી લેવામા આવશે.
- આ ભરતી હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અગત્યની લીંક
Post Views: 2