અંજીર ખાવાના છે કમાલના ફાયદા, રોજ ખાશો તો થશે સુપર ફાયદા

Fig Benefits: અંજીર ખાવાના ફાયદા: આજના સમયમાં પરિવારનુ ગુજરાત ચલાવવા અને તેમની સાથે સારી રીતે જીવન જીવવા માટે પુરુષોને સૌથી વધુ દોડધામ કરવી પડે છે. પુરુષો પર જવાબદારીઓ પણ પહેલા કરતા અનેકગણી વધી ગઈ છે. જેના કારણે નાની ઉંમરમાં પુરુષોને ઘણી સમસ્યાઓ થઈ જાય છે. સ્ટ્રેસ અને અનિયમિત જીવનશૈલીના કારણે થતા રોગોથી બચવા માટે તંદુરસ્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી પુરુષોને ઘણી શારિરીક તકલીફો થઈ શકે છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો પુરુષો રોજ એક અંજીરનું સેવન કરે તો તેનાથી ઘણા ફાયદાઓ થાય છે.

અંજીર ખાવાની રીત

પલાળેલ અંજીર ખાવા આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આ માટે 2-3 સૂકાં અંજીરને અડધા કપ પાણીમાં પલાળી રાખવા જોઇએ. સવારે ખાલી પેટે અંજીરનુ એનું સેવન કરો. જો તમે ઈચ્છો તો આની સાથે પલાળેલી બદામ, કિસમિસ કે અખરોટ ખાઈ શકો છો.

આ પણ વાંચો: ઘરે દેશી પીણા કોલ્ડ ડ્રીંકસ બનાવવાની રીતો

Fig Benefits: અંજીર ખાવાના ફાયદા

અંજીર ખાવાના અઢળક ફાયદા રહેલા છે. અંજીર ખાવાથી નીચે મુજબ ફાયદાઓ થાય છે.

  • અંજીર મા ફાઈબર નુ પ્રમાણ વધુ હોવાથી તેને નિયમિત ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • અંજીરમાં ફાઈબરનું પ્રમાણ ભરપુર હોવાથી તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વારંવાર કોઈ ખોરાક લેવાની જરુર પડતી નથી અને પરિણામે વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
  • તેમાં એન્ટીઓકિસડન્ટથી ખૂબ હોવાથી અંજીર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે કારણ કે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
  • અંજીરનુ સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
  • હાડકાં મજબૂત બને છે.

આ પણ વાંચો: ઉનાળાની કાળ ઝાળ લૂ થી કેમ રક્ષણ મેળવવુ ઉપયોગી માહિતી

  • અંજીર પોષકતત્ત્વોનો ખજાનો છે. એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમે હંમેશાં ફ્રેશ રહી શકીએ છીએ.
  • ખાલી પેટે પલાળેલાં અંજીરનું સેવન કરવાથી કબજિયાત, અપચો જેવી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.
  • અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી તકલીફો દૂર થાય છે. કરચલીઓ, વાળની ​​સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર, કેન્સરથી બચવા માટે અંજીર બેસ્ટ છે.
  • અંજીરખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી જ સમસ્યાઓ દૂર કરી શકાય છે. કરચલીઓ, વાળની ​​સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર, કેન્સરથી બચવા માટે અંજીર બેસ્ટ છે.
  • જો આપણા શરીરમાં આયર્ન ની કમી રહેતી હોય તો અંજીરને રૂટીન ડાયટમાં સામેલ કરવું એક સારો વિકલ્પ છે. જેનાથી આયર્ન ની કમી દૂર થાય છે.
  • અંજીર ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.
  • અંજીર શરીરમાં હિમોગ્લોબિન નુ પ્રમાણ વધારે છે.
  • અંજીર મગજને બુસ્ટ આપનાર વસ્તુ છે. તેમાં વિટામિન A જેવા એન્ટીઓક્સીડેન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોવાથી મગજને તેજ બનાવે છે.

અંંજીર ખાવાન ઘણા ફાયદા હોવાથી અંજીર ખાવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અગત્યની લીંક

Fig Benefits
Fig Benefits

અંજીરમા કયા પોષકતત્વો હોય છે ?

અંજીરમા કાર્બોહાઈડ્રેટ ,ફાઈબર ,આયર્ન જેવા પોષકતત્વો હોય છે.


Post Views: 1,336

Leave a Comment