એશીયા કપનુ શીડયુલ થયુ જાહેર, આ તારીખે છે ભારત-પાકીસ્તાન ની મેચ

Asia Cup Schedule: ઓકટોબર માસમા રમાનાર વર્લ્ડ કપ પહેલા એશીયા કપ રમાનાર છે. એશીયા કપનુ શીડયુલ આજે જાહેર થયુ છે. એશીયા કપ હોય કે વર્લ્ડ કપ લોકો આતુરતાથી ભારત-પાકીસ્તાન ની મેચ ક્યારે છે તેની રાહ જોતા હોય છે. આ અંગે જણાવી દઇએ કે ભારત-પાકીસ્તાન ની મેચ 2 સપ્ટેમ્બરે રાખવામા આવી છે. ત્યારે વર્લ્ડ કપ પહેલા એક વખત ભારત-પાકીસ્તાન ટકરાશે.

Asia Cup Schedule

  • એશીયન કાઉન્સીલે એશીયા કપ નુ ટાઇમ ટેબલ જાહેર કર્યુ છે.
  • 30 ઓગષ્ટ થી 17 સપ્ટેમ્બર સુધી એશીયા કપ રમાશે.
  • ભારત પાકીસ્તાન ની મેચ 2 સપ્ટેમ્બરે રમાશે

Asia Cup Schedule Group Stage

એશીયા કપમા ગ્રુપ સ્ટેજ ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.

Date Match Venue
30 August Pakistan V/s Nepal Multan, Pak.
31 August Bangladesh V/s Sri Lanka Kandy, SL
2 September Pakistan V/s India Kandy, SL
3 September Bangladesh V/s Afghanistan LAhore, PAk.
4 September India V/s Nepal Kandy, SL
5 September Sri Lanka V/s Afghanistan LAhore, PAk.

Asia Cup Schedule Super 4s

એશીયા કપમા ગ્રુપ સ્ટેજ બાદ સુપર 4 ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.

Date Match Venue
6 September A1 V/s B2 LAhore, PAk.
9 September B1 V/s B2 Colombo, SL
10 September A1 V/s A2 Colombo, SL
12 September A2 V/s B1 Colombo, SL
14 September A1 V/s B1 Colombo, SL
15 September A2 V/s B2 Colombo, SL

એશીયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલમ્બો મા રમાશે. જેમા સુપર 4 માથી સીલેકટ થયેલી ટોપ 2 ટીમ વચ્ચે રમાશે.

એશીયા કપ ભારત પાકીસ્તાન મેચ

કોઇ પણ ટુર્નામેન્ટ મા ક્રિકેટ રસિકો ભારત પાકીસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. એશીયા કપમા ભારત પાકીસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ શ્રીલંકા મા રમાશે.

અગત્યની લીંક

Asia Cup Schedule
Asia Cup Schedule


Post Views: 1,282


Leave a Comment