વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

World Cup prize Money: વર્લ્ડ કપ ઈનામની રકમ: World cup winner Prize money: World Cup Runner Up Prize Money: તારીખ 5 ઓકટોબર થી ભારત ની યજમાની ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ જબરજસ્ત ફોર્મ મા જણાઇ રહી છે. વર્લ્ડ કપને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વર્લ્ડ કપ મા આપવામા આવનાર ઇનામની રકમની જાહેરાત કરવામા આવી છે. ચાલો જાણીએ વર્લ્ડ કપ જીતનાર અને રનર અપ ને તથા અન્ય ટીમોને કેટલી ઇનામની રકમ મળશે.

World Cup prize Money

વર્લ્ડ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ માટે આપવામા આવનાર વિવિધ ઈનામની રકમ જાહેર કરવામા આવી છે. જે નીચે મુજબ છે.

World cup winner Prize money

વર્લ્ડ કપ જીતવો એ દરેક ટીમનુ સપનુ હોય છે. વર્લ્ડ કપ માટે ફાઇનલ જીતનાર ટીમને માતબર રકમ મળતી હોય છે. જો કે ઇનામ ની રકમ કરતા પણ વર્લ્ડ કપ જીતવો એ દરેક ટીમ માટે ગૌરવવંતી ક્ષણ હોય છે. આ વખતે વર્લ્ડ કપ જીતનાર ટીમને World cup winner Prize money તરીકે $40,00000 મળનાર છે. જેની ભારતીય ચલણ મા અંદાજીત કિંમત રૂ. 32 કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો: World cup Winner List: ICC One day world cup winner List, Man of the series, Man of the Match

World Cup Runner Up Prize Money

વર્લ્ડ કપ મા ફાઇનલ મા રનર અપ થનાર ટીમને પણ મોટી ઇનામી રકમ મળતી હોય છે. ફાઇનલમા રનર અપ થનાર ટીમને આ વખતે $20,00000 મળનાર છે. જેની ભારતીય ચલણમા અંદાજીત કિંમત રૂ. 16 કરોડ જેટલી થાય છે.

  • વર્લ્ડ કપમા અન્ય ઇનામની રકમની વાત કરીએ તો સેમી ફાઇનલમા હારનારી ટીમને $800000 મળનાર છે. અંદાજીત 6.5 કરોડ જેટલી રકમ મળશે.
  • ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને $100000 ઇનામી રકમ આપવામા આવશે.
  • ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને $40000 ઇનામી રકમ આપવામા આવશે.

World Cup Team List 2023

વર્લ્ડ કપ મા કુલ 10 ટીમો ભાગ લેનાર છે. જે નીચે મુજબ છે.

  • ભારત
  • પાકિસ્તાન
  • શ્રીલંકા
  • બાંગ્લાદેશ
  • અફઘાનીસ્તાન
  • ઓસ્ટ્રેલીયા
  • ઇંગ્લેન્ડ
  • ન્યુઝીલેન્ડ
  • સાઉથ આફ્રીકા
  • નેધરલેન્ડ

આ પણ વાંચો: Team India New Jersey For World cup: વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડીયાની જવી જર્સી ડીઝાઇન

વર્લ્ડ કપમા ભારતની મેચ

ક્રિકેટ વર્લ્ડ કપ મા ગૃપ સ્ટેજમા ભારતની કુલ 9 મેચ રમાશે. જેનુ શીડયુલ નીચે મુજબ છે.

તારીખ ટીમ સ્થળ
8 ઓક્ટોબર ભારત Vs ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ 
11 ઓક્ટોબર ભારત Vs અફઘાનિસ્તાન દિલ્હી 
14 ઓક્ટોબર ભારત Vs પાકિસ્તાન અમદાવાદ 
19 ઓક્ટોબર ભારત Vs બાંગ્લાદેશ પુણે 
22 ઓક્ટોબર ભારત Vs ન્યૂઝીલેન્ડ ધર્મશાલા 
29 ઓક્ટોબર ભારત Vs ઈંગ્લેન્ડ લખનૌઉ
2 નવેમ્બર ભારત Vs નેધરલેન્ડ્સ મુંબઈ
5 નવેમ્બર ભારત Vs દક્ષિણ આફ્રીકા કલકત્તા 
11 નવેમ્બર ભારત Vs શ્રીલંકા બેંગ્લોર 

અગત્યની લીંક

World Cup prize Money
World Cup prize Money


Post Views: 2

Leave a Comment