60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

Gold Price in 1963: સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા વધુ રોકાણ કરી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ જબરજસ્ત રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકોનો ઝૂકાવ વધી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ 1963 થી અત્યાર સૂધીના સોનાના ભાવ.

60 વર્ષ પહેલા સોનાનો દર

1963 માં સોનાનો ભાવ 97 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રીટર્ન આપી રહ્યુ હતુ.

આ પણ વાંચો: 1963 થી અત્યાર સુધીનો સોનાનો ભાવ

આ પછી, 1975નું વર્ષ આવ્યું, જ્યારે એક તરફ દેશમાં કટોકટી ચાલી હતી, તો બીજી તરફ સોનું તેની અસર કરતું રહ્યું અને તેની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોનાએ વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર આપી રહ્યુ હતુ.

Gold Price in 1963

વર્ષ સોનાનો ભાવ
1963 97
1964 63
1965 71
1966 83
1967 102
1968 162
1969 176
1970 184
1971 193
1972 202
1973 243
1974 369
1975 520
1976 545
1977 486
1978 685
1979 890
1980 1300
1981 1800
1982 1600
1983 1800
1984 1900
1985 2000
1986 2100
1987 2500
1988 3000
1989 3100
1990 3200
1991 3400
1992 4300
1993 4100
1994 4500
1995 4650
1996 5100
1997 4700
1998 4000
1999 4200
2000 4400
2001 4300
2002 5000
2003 5700
2004 5800
2005 7000
2006 9000
2007 10800
2008 12500
2009 14500
2010 18000
2011 25000
2012 32000
2013 33000
2014 30000
2015 28700
2016 31000
2017 31400
2018 29000
2019 39000
2020 48800
2021 48850
2022 52670
2023 62065 (હાલના)

આ પણ વાંચો: એરટેલ ના નવા ધમાકેદાર રીચાર્જ પ્લાન

સોનાને લોકો સલામત રોકાણ ગણે છે. અને તેમા એકંદરે સારુ વળતર મળતુ રહે છે. એમા પણ કોરોના કાળ બાદ લોકોનો સોનામા રોકાણ કરવા તરફ ક્રેઝ વધ્યો છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે.

છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ જોતા 1963 મા 97 રૂપીયાનુ સોનુ જો તમે લીધુ હોય તો તેની કિમત આજે 62000 જેવી થાય છે. સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે કારણ કે અમુક વર્ષોને બાદ કરતા સોના ના ભાવમા વધારો થતો જ રહે છે.

Gold Price in 1963
Gold Price in 1963

અગત્યની લીંક

1963 મા સોનાનો ભાવ શું હતો ?

97 રૂપીયા 10 ગ્રામના

2020 મા સોનાનો ભાવ શું હતો ?

1991 મા સોનાનો ભાવ શું હતો ?

2010 મા સોનાનો ભાવ શું હતો ?

2000 મા સોનાનો ભાવ શું હતો ?

દરરોજ ના સોનાના બહાવ કોણ નક્કી કરે છે ?

દરરોજ સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારને આધારે નક્કી થાય છે.


Post Views: 3,548

Leave a Comment