Ashia Cup Team List: એશીયા કપ ટીમ લીસ્ટ: Team India Ashia Cup: 30 ઓગષ્ટથી એશીયા કપ શરૂ થઇ રહ્યો છે. ઓકટોબરમા રમાનાર વર્લ્ડ કપ ની તૈયારી માટે એશીયા કપ અગત્યનો બની રહેશે. જેમા ભારત પહેલા લીગ રાઉન્ડમા પાકિસ્તાન અને નેપાળ સામે 2 મેચ રમનાર છે. ત્યારબાદ સુપર 4 મા કુલ 3 મેચ રમશે. એશીયા કપમા આ વખતે ભારત,શ્રી લંકા, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ એમ કુલ 6 ટીમો ભાગ લેનાર છે. ત્યારે આ તમામ ટીમોના લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.
Ashia Cup Team List
એશીયા કપમા કુલ 6 ટીમો ભાગ લેવાની છે. જેનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
એશીયા કપમા ગ્રુપ સ્ટેજ ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.
Date | Match | Venue |
30 August | Pakistan V/s Nepal | Multan, Pak. |
31 August | Bangladesh V/s Sri Lanka | Kandy, SL |
2 September | Pakistan V/s India | Kandy, SL |
3 September | Bangladesh V/s Afghanistan | LAhore, PAk. |
4 September | India V/s Nepal | Kandy, SL |
5 September | Sri Lanka V/s Afghanistan | LAhore, PAk. |
Team India Ashia Cup
એશીયા કપ માટે ભારતની ટીમના ખેલાડીઓ નીચે મુજબ છે.
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- શ્રેયસ અય્યર
- સૂર્યકુમાર યાદવ
- તિલક વર્મા
- કેએલ રાહુલ
- ઈશાન કિશન
- હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન)
- રવીન્દ્ર જાડેજા
- શાર્દુલ ઠાકુર
- અક્ષર પટેલ
- કુલદીપ યાદવ
- જસપ્રીત બુમરાહ
- મોહમ્મદ. શમી
- મોહમ્મદ. સિરાજ
- પ્રસિદ્ધ કૃષ્ણા
Pakistan Team List For Ashia Cup
- અબ્દુલ્લા શફીક
- ફખર ઝમાન
- ઈમામ-ઉલ હક
- બાબર આઝમ (કેપ્ટન)
- સલમાન અલી આગા
- ઈફ્તિખાર અહેમદ
- તૈયબ તાહિર
- સઈદ શકીલ
- મોહમ્મદ રિઝવાન
- મોહમ્મદ હારિસ
- શાદાબ ખાન
- મોહમ્મદ નવાઝ
- ઉસ્માન મીર
- ફહીમ અશરફ
- હરિસ રઉફ
- મોહમ્મદ વસીમ
- નસીમ શાહ
- શાહીન આફ્રિદી
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ
- રહેમાનુલ્લા ગુરબાઝ
- ઇબ્રાહિમ ઝદરાન
- રિયાઝ હસન
- રહેમત શાહ
- હશમતુલ્લાહ શાહિદી
- નજીબુલ્લાહ ઝદરાન
- રાશિદ ખાન
- ઇકરામ અલીખાલી
- કરીમ જનાત
- ગુલબદ્દીન નાયબ
- મોહમ્મદ નબી
- મુજીબ ઉર રહેમાન
- ફઝલહક ફારૂકી
- શરાફુદ્દીન અશરફ
- નૂર અહેમદ
- મોહમ્મદ અહેમદ
- રેહમાન
- મોહમ્મદ સલીમ
એશિયા કપ માટે શ્રીલંકાની ટીમ
- દાસુન શનાકા (કેપ્ટન)
- પથુમ નિસાંકા
- દિમુથ કરુણારત્ને
- કુસલ પરેરા
- કુસલ મેન્ડિસ
- ચરિથ અસલંકા
- સદીરા સમરવિક્રમા
- ધનંજય ડી સિલ્વા
- દુષણ હેમંથા
- દુનિથ વેલેસ
- મહિષ તીક્ષ્ણા
- પ્રમોદ મદુશન
- કસુન રજિથા
- દિલશાન મદુશંકા
- મથીશા પથિરાના
એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ
- શાકિબ અલ હસન (કેપ્ટન)
- લિટન દાસ
- તંઝીદ તમીમ
- નજમુલ હુસૈન શાંતો
- તૌહીદ હ્રિદોય
- મુશફિકુર રહીમ
- મેહદી હસન મિરાજ
- તસ્કીન અહેમદ
- મુસ્તફિઝુર રહેમાન
- હસન મહમૂદ
- શેખ મહેંદી
- નસુમ અહેમદ
- શમીમ હુસૈન
- અફીફ હુસૈન
- અફીફ હુસૈન
- અબાદોત હુસેન
- નઈમ શેખ
અગત્યની લીંક
Post Views: 2