વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડીયાની જવી જર્સી ડીઝાઇન

Team India New Jersey For World cup: India New Jersey: World Cup New Jersey: ઓકટોબરમા ભારતની યજમાની મા ક્રિકેટ વર્લ્ડ કપ રમાનાર છે. આ ક્રિકેટ વર્લ્ડ કપ ને લઇ ને ક્રિકેટ ચાહકો મા ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. એમા પણ 14 ઓકટોબરે અમદાવાદમા રમાનારી ભારત પાકિસ્તાન મેચ માટ ફેન્સ ખુબ જ ઉત્સાહ મા છે. આવનારા વર્લ્ડ કપ માટે Team India New Jersey For World cup જાહેર કરવામા આવી છે. આ નવી જર્સી મા ટીમ ઇન્ડીયા નો વટ પડી રહ્યો છે.

Team India New Jersey For World cup

હાલમા જ રમાયેલા એશીયા કપમા ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. ફાઇનલમા સંંપૂર્ણ એકતરફી મુકાબલામા શ્રીલંકા ને હરાવીને ભારતીય ટીમે પોતાનુ ફોર્મ પુરવાર કર્યુ છે. ત્યારે આવનારા વર્લ્ડ કપ માટે India New Jersey જાહેર કરવામા આવી છે. રોહિત શર્મા અને સમગ્ર ટીમનો આ નવી જર્સી ડીઝાઇનમા દબદબો દેખાઇ રહ્યો છે.

નોંધનીય છે કે આઈસીસી વન ડે ક્રિકેટ વિશ્વકપ 5 ઓક્ટોબર 2023 થી 19 નવેમ્બર 2023 સુધી ભારત મા રમાનાર છે. આ વર્લ્ડ કપમા 10 ટીમો વચ્ચે 48 મેચ રમાનાર છે. અત્યાર સુધી રમાયેલા 12 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ વખત 5 વખત ચેમ્પિયન બની છે. આ સિવાય ભારત અને વિન્ડીઝ 2-2 વખત તથા શ્રીલંકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે એક-એક વખત આ વન ડે વર્લ્ડ કપ જીતેલ છે.

india new jersey
india new jersey

2023 ક્રિકેટ વિશ્વકપની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબર 2023 ના અમદાવાદમાં રમાનાર છે. ભારતની યજમાની મા રમાનાર મેગા ટૂર્નામેન્ટમાં મેચનો સમય સવારે 10.30 કલાકે અને બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: How To Create whatsapp channel: વોટસઅપ મા સેલીબ્રીટી ની જેમ તમારી ચેનલ કઇ રીતે બનાવવી, તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી; સ્ટેપવાઇઝ માહિતી

વર્લ્ડ કપમા ભારતની મેચ

વર્લ્ડ કપમા ભારતની કુલ 9 મેચ રમાનાર છે. જેનુ શીડયુલ નીચે મુજબ છે.

  • ભારત Vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, સ્થળ: ચેન્નાઈ 
  • ભારત Vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, સ્થળ: દિલ્હી 
  • ભારત Vs પાકિસ્તાન, 14 ઓક્ટોબર, સ્થળ: અમદાવાદ 
  • ભારત Vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, સ્થળ: પુણે 
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, સ્થળ: ધર્મશાલા 
  • ભારત Vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, સ્થળ: લખનૌઉ 
  • ભારત Vs નેધરલેન્ડ્સ, 2 નવેમ્બર, સ્થળ: મુંબઈ
  • ભારત Vs દક્ષિણ આફ્રીકા, 5 નવેમ્બર, સ્થળ: કલકત્તા 
  • ભારત Vs શ્રીલંકા, 11 નવેમ્બર, સ્થળ: બેંગ્લોર 

અગત્યની લીંક

Team India New Jersey For World cup
Team India New Jersey For World cup


Post Views: 3

Leave a Comment