SGGU Recruitment 2023 : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માં વિવિધ ભરતી આવી છે. રસ ધરાવતાં ઉમેદવારો જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓએ ફોર્મ ભરતા પહેલા નીચેની માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ નોટિફિકેશન આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 છે.
SGGU University Recruitment 2023
ભરતી સંસ્થા | શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 17 જગ્યાઓ |
જોબ સ્થાન | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 સપ્ટેમ્બર 2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://sggu.ac.in |
પોસ્ટ નું નામ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
આ ભરતીમાં લાઇબ્રરીયનની 1, ડાયરેક્ટરની 1, ડેપ્યુટી રજિસ્ટ્રારની 1, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 3, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 1, કેશિયરની 1, સિનિયર ક્લાર્કની 2, જુનિયર ક્લાર્કની 5, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની 1 તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 1 જગ્યા ખાલી છે.
લાયકાત
આ ભરતીમાં તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે. જેની માહિતી તમે યુનિવર્સીટીની વેબસાઇટ પરથી મેળવી શકો છો. https://sggu.ac.in/Default.aspx
પોસ્ટ અને પગાર ધોરણ
Post | Salary |
લાઇબ્રરીયન | 37,400 થી 67,000 |
ડાયરેક્ટર | 37,400 થી 67,000 |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર | 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ | 9,300 થી 34,800 |
કેશિયર | 9,300 થી 34,800 |
સિનિયર ક્લાર્ક | 5,200 થી 20,200 |
જુનિયર ક્લાર્ક | 5,200 થી 20,200 |
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | 9,300 થી 34,800 |
અરજી કરવાની રીત
- જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો.
- હવે “Recruitment” સેક્શન પર ક્લિક કરો.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોવ તેની સામે આપેલા “Apply Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે.
- આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો.
- હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | 29 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 12 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની લિંક
આ પણ જુઓ :
GPSC 388 GAS, Dysp, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ક્લાસ 1 અને 2 જગ્યાઓ પર ભરતી