Apprentice RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની 738 જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. આ માટે ઉમેદવારોએ www.rmc.gov.in પર જઈને તા. 23-08-2023 થી તા. 10-09-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Apprentice RMC Bharti 2023
સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન તથા ઓફલાઈન |
નોકરીનું સ્થળ | રાજકોટ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.rmc.gov.in |
કઇ-કઇ જગ્યા ભરવાની છે ?
RMC Bharti 2023 Post: વાયરમેન, મિકેનિક મોટર વ્હિકલ,, પ્રોગ્રામિગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ, ફિટર, લાઇનમેન, ઇલેક્ટ્રિશીયન, કારમેન્ટર, પ્લમ્બર, મિકેનીક ડિઝલ, માળી, સર્વેયર, વેલ્ડર, પમ્પ ઓપરેટર, પેઇન્ટર, કોલ સેન્ટર આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર વગેરે માટે જગ્યા ભરવાની છે.
નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
- સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહિ
- ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.10-09-2023 રહેશે.
- સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
- મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવશે તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાનું રહેશે.
- પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકાર દ્વારા નિયત થયેલી રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ (Required Document)
RMC Bharti 2023 Document List તમારી અરજી સાથે આગળ વધવા માટે, દસ્તાવેજોનો સાથેનો સમૂહ પૂરો કરવો જરૂરી છે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- આઈટીઆઈ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી ફી (Application Fee)
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભરતી પ્રક્રિયા માટે કોઈપણ અરજી ફી ભરવામાંથી તમામ અરજદારોને તેમની શ્રેણીને અનુલક્ષીને મુક્તિ આપવામાં આવી છે. તેથી, તેમની અરજી સબમિશન સંપૂર્ણપણે મફત છે.
મહત્વની તારીખ (Important Date)
23મી ઓગસ્ટ 2023 ના રોજ, રાજકોટ મહાનગરપાલિકાએ ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરી. રસ ધરાવતા લોકો તે જ દિવસે તેમની અરજી સબમિટ કરવાનું શરૂ કરી શકે છે, અને તેમની પાસે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 10મી સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે.