RMC Apprentice Recruitment 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC Bharti 2023) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
પાત્રતા ધરાવતા ઉમેદવારો 10 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. RMC શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી અને મહત્વની તારીખો જેવી વધુ વિગતો નીચે આપેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.
RMC Recruitment 2023
ભરતી સંસ્થા | રાજકોટ મહાનરપાલિકા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
ખાલી જગ્યાઓ | 738 જગ્યાઓ |
જોબ સ્થાન | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
પોસ્ટ નું નામ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
એપ્રેન્ટિસ | 738 |
શૈક્ષણિક લાયકાત
જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ ટી આઈ માંથી કોર્ષ કરેલ હોવો જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર
પસંદગી પામેલ ઉમેદવારોને સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટાઈપેન્ડ પેટે ચૂકવવામાં આવશે.
અરજી કરવાની રીત
ઉમેદવારોએ rmc.gov.in વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજી ની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ સ્વ પ્રમાણિત નકલ જોડીને આસિસ્ટન્ટ મેનેજર શ્રી, મહેકમ શાખા, રૂમ નં. 1, બીજો માળ, રાજકોટ મહાનગપાલિકા, ઢેબરભાઈ રોડ, rajkot- 360001 ના સરનામે રૂબરૂ રજૂ કરવાનું રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની લિંક
આ પણ જુઓ :
GPSC 388 GAS, Dysp, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ક્લાસ 1 અને 2 જગ્યાઓ પર ભરતી