RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકા ભરતી: એપ્રેન્ટીસ ભરતી: Rajkot Municipal Corporation Recruitment: રાજકોટ મહાનગરપાલીકા એ ગુજરાતની મોટી મહાનગરપાલીકા પૈકીની એક છે. રાજકોટ મહાનગરપાલીકા મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ એક આવી મોટી ભરતી એપ્રેન્ટીસ માટે બહાર પડી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. RMC Recruitment 2023 અન્વયે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત 738 જગ્યાઓ ભરવા માટે ઓનાલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
RMC Recruitment 2023
Apprentice RMC Bharti 2023
ભરતી સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
ભરતી પોસ્ટ | એપ્રેન્ટીસ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | રાજકોટ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.rmc.gov.in |
રાજકોટ મહાનગરપાલીકા ભરતી ખાલી જગ્યા
રાજકોટ મહાનગરપાલીકા ભરતી મા એપ્રેન્ટીસ ની નીચે મુજબની 738 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
- વાયરમેન
- મિકેનિક મોટર વ્હિકલ
- પ્રોગ્રામિગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન
- આસિસ્ટન્ટ
- ફિટર
- લાઇનમેન
- ઇલેક્ટ્રિશીયન
- કારમેન્ટર
- પ્લમ્બર
- મિકેનીક
- ડિઝલ
- માળી
- સર્વેયર
- વેલ્ડર
- પમ્પ ઓપરેટર
- પેઇન્ટર
- કોલ સેન્ટર આસિસ્ટન્ટ
- લાઇબ્રેરી આસિસ્ટન્ટ
- હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર
એપ્રેન્ટીસ ભરતી ઓનલાઇન અરજી
- RMC Recruitment 2023 અન્વયે નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
- સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવનાર છે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારો અરજી કરી શકસે નહી.
- ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.10-09-2023 છે.
- સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
- મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર અપલોડ કરવાના આવશે. તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાનું રહેશે.
- પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકાર દ્વારા નિયત થયેલી રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
અગત્યની લીંક
રાજકોટ મહાનગરપાલીકા ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
રાજકોટ મહાનગરપાલીકા ભરતી મા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?
10 સપ્ટેમ્બર 2023
Post Views: 3