વરસાદ નો ચાર્ટ: વરસાદની આગાહિ: હવામાન વિભાગની આગાહિ: મધ્ય ગુજરાત વરસાદ આગાહિ: સૌરાષ્ટ્ર વરસાદની આગાહિ: રાજયમા છેલ્લા 2 મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધા બાદ હવે ફરી મેઘરાજાની પધરામણી થઇ છે. રાજયમા અનેક જિલ્લાઓમા છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એવામા હવે અન્ય જિલ્લાઓમા પણ ખેડૂતમિત્રો ને ફરી વરસાદની આશા બંધાઇ છે. ત્યારે હવામાન વિભાગે આવનારા 4 દિવસનો વરસાદનો ચાર્ટ જાહેર કર્યો છે. ચાલો જોઇએ કયા જિલ્લાઓમા વરસાદની કેવી આગાહિ છે ?
વરસાદ નો ચાર્ટ
રાજયમા અમદાવાદ, દાહોદ સહિતમા મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના જિલ્લાઓમા સારો વરસાદ પડી રહ્યો છે. એવામા રાજયના સૌરાષ્ટ્ર સહિતના અન્ય જિલ્લાઓમા પણ હવે વરસાદની આગાહિ કરવામા આવી છે. કયા જિલ્લાઓમા કયા કયા દિવસે વરસાદની એક્વી આગાહિ છે તે અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ.
આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વિશ્વકર્મા લોન યોજના, 5 % ના વ્યાજે મળશે રૂ.3 લાખની લોન; PM મોદિ કરશે આ યોજનાનુ લોન્ચીંગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં અને વરસાદી સીસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામવાની આખા ગુજરાતમાં આગાહિ કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, સહિત ના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે માછીમારો માતે વોર્નિંગ જાહેર કરવામા આવી છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની આગાહિ આપવામા આવી છે. બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, પાટણ સહિત પવન સાથે ભારે વરસાદ 3 દિવસ પડવાની આગાહિ છે.
વરસાદ નો ચાર્ટ 17 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો ખેડા અરવલ્લી, મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે પાટણ,બનાસકાંઠા,સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે ભરૂચ,સુરત,તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોબાઇલ યોજના: ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ
જયારે સૌરાષ્ટ્ર અને કછ મા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.
વરસાદ નો ચાર્ટ 18 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો બનાસકાંંઠ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે કચ્છ.સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.
વરસાદ નો ચાર્ટ 19 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો કચ્છ,પાટણ અને બનાસકાંંઠ,જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે મોરબી.સુરેન્દ્રનગર,મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.
વરસાદ નો ચાર્ટ 20 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો કચ્છ જિલ્લામા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લામા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.
રાજયમા 2 મહિનાથી વરસાદ ન આવવાથી ખેતીના પાકને નુકશાન જવાની ભીતી સેવાઇ રહી હતી. એવામા ફરીથી વરસાદ આવવાથી ખેડૂતમિત્રો એ રાહતનો શ્વાસ લીધો છે. હજુ સૌરાષ્ટ્ર મા વરસાદ પડયો નથી જો કે હવામાન વિભાગના ચાર્ટ મુજબ આવનારા દિવસોમા સૌરાષ્ટ્ર મા પણ વરસાદની પધરામણી થશે.
અગત્યની લીંક
Post Views: 9