chandrayan mahaquiz: ચંદ્રયાન મહાક્વિઝ: isroquiz.mygov.in: Chandrayan 3 MahaQuiz: ચંદ્રયાન-3 મહાક્વિઝ પર મંતવ્યો શેર કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હતુ કે “હું વિદ્યાર્થીઓને ચંદ્રયાન 3 મહાક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરુ છુ જે તેમને દેશના ચંદ્ર મિશન વિશે જાણવામા મદદ કરશે.” ચંદ્રયાન 3 મહાક્વિઝમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ ઇસરોની આ કવિઝ માટે ની ઓફીસીયલ વેબસાઇટ પર વ્યક્તિગત એકાઉન્ટ ક્રિએટ કરવાનુ રહેશે. બધા સહભાગીઓને એક સહભાગિતા પ્રમાણપત્ર આપવામા આવશે જે ડાઉનલોડ કરી શકાય છે, અને ક્વિઝના વિજેતાઓને રોકડ ઈનામોથી આપવામા આવશે.
chandrayan mahaquiz ઈનામ
ચંદ્રયાન 3 મહાક્વિઝ ઇનામ ની રકમ નીચે મુજબ છે.
- ટોચના સ્પર્ધક કરનારને ૨ 1,00,000/- (એક લાખ રૂપિયા)નું રોકડ ઈનામ આપવામાં આવશે.
- બીજા શ્રેષ્ઠ સ્પર્ધકને ર્ 75,000/- (પંચોતેર હજાર રૂપિયા) ના રોકડ ઈનામ આપવામાં આવશે.
- ત્રીજા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકને ૨ 50,000/- (પચાસ હજાર રૂપિયા) ના રોકડ ઈનામ આપવામાં આવશે.
- આગામી સૌ (100) સ્પર્ધકને દરેકને હૈં 2,000/- (બે હજાર રૂપિયા) ના આશ્વાસન ઈનામો આપવામાં આવશે.
- આગામી બસો (200) સ્પર્ધકને હૈં 1,000/- (એક હજાર રૂપિયા)ના આશ્વાસન ઈનામો આપવામાં આવશે.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: માત્ર સફેદ પીળી અને લીલી જ નહિ , સાત પ્રકારની હોય છે વાહનના નંબરની પ્લેટ ચાલો દરેક નો સાચો અર્થ
ચંદ્રયાન 3 મહાક્વિઝ નિયમો
આ કવિઝના નિયમિ નીચે મુજબ છે.
- આ ક્વિઝ મા તમામ ભારતીય નાગરિકો ભાગ લઇ શકે છે..
- સાચો OTP દાખલ કર્યા પછી ઉમેદવાર ‘સબમિટ’ બટન પર ક્લિક કરશે કે તરત જ ક્વિઝ શરૂ થઇ જશે.
- આ ચંદ્રયાન 3 મહાક્વીઝ માં 10 પ્રશ્નો હશે, જેના જવાબ 300 સેકંડ મા આપવાના રહશે, આ એક ટાઇમ ક્વીઝ છે, જેમાં નેગેટીવ માર્કિંગ રાખવામા આવેલ નથી.
- સ્પર્ધકોએ પોતાની પ્રોફાઇલ મા તમામ માન્ય અને સાચી વિગતો સબમીટ કરવાની ખાતરી કરવાની રહેશે. અપડેટ કરેલ પ્રોફાઈલનો ઉપયોગ સહભાગી સાથે કોઇ માહિતી જરૂર પડે તો સંપર્ક કરી શકાય તેના માટે છે. અધૂરી પ્રોફાઇલ વિજેતા બનવા માટે પાત્ર રહેશે નહીં.
- સ્વયંસંચાલિત પ્રક્રિયા દ્વારા પ્રશ્નો પ્રશ્ન બેંકમાંથી રેન્ડમલી પસંદ કરવામાં આવશે.
- સ્પર્ધક માન્ય ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને આ ક્વીઝ રમી શકે છે, કારણ કે ક્વિઝ શરૂ કરતા પહેલા મોબાઇલ નંબરને માન્ય કરવા માટે વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓ માન્ય ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીને વન ટાઇમ પાસવર્ડ (OTP) તરીકે રમી શકશે. ઈમેલ આઈડી માન્ય કરવા માટે મોકલવામાં આવે છે.
- ક્વિઝમાં ભાગ લેવા માટે એક જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો એક કરતા વધુ વખત ઉપયોગ કરી શકાતો નથી. ડુપ્લિકેટ એન્ટ્રીઓના કિસ્સામાં, પ્રથમ પ્રયાસ કરેલ રેકોર્ડ મૂલ્યાંકન માટે લેવામાં આવશે.
આ પણ વાંચો: જાહેર રજા લીસ્ટ 2023: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ, મરજીયાત રજા લીસ્ટ 2023; બેંક રજા લીસ્ટ
ચંદ્રયાન મહાક્વિઝ રજીસ્ટ્રેશન પ્રોસેસ
ચંદ્રપાન 3 મહાવિઝમાં રજીસ્ટ્રેશન થઈ રીતે કરવું?
- સૌ પ્રથમ રજીસ્ટ્રેશન માટે આ માટેની ઓફીસીયલ વેબસાઇટ https://isroquiz.mygov.in/ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ Participate Now ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ એક નવો વિન્ડો ઓપન થશે, જેમાં સ્પર્ધકોએ સંપૂર્ણ સાચી માહિતી પૂરવી.
- જેમાં નામ, મોબાઈલ નંબર, નામ, જન્મતારીખ, ઈ મેઈલ આઈડી, રાજ્ય, જીલ્લો વિગેરી માહિતી ભરવી.
- ત્યારબાદ એક ચેક બોક્સ પર ક્લિક કરવી અને Proceed બટન પર કિલક કરવી.
- ત્યારબાદ જે મોબાઈલ નંબર તમે દાખલ કર્યો છે, તેમાં એક OTP આવશે, જે દાખલ કરતા ક્વીઝ શરુ થશે.
અગત્યની લીંક
Post Views: 3