Dwarka Live Darshan: Dwarkadhish.org: દ્વારકામંદિર લાઈવ દર્શન: Dwarkadhish youtube chanel: Dwarka Mandir Darshan time: દ્વારકા મંદિર દર્શન સમય: દ્વારકા વિશે માહિતી ગુજરાતી : દ્વારકા મંદિર દર્શન નો સમય: Dwarkadhish Temple Timings: Dwarkadhish Temple Darshan Time : Dwarkadhish Temple Website
દ્વારકાધિશ મંદિર માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમા લોકો માટે આસ્થાનુ પ્રતિક છે. અને લોકો દ્વારકા દર્શન કરવા ખૂબ જ જ્તા હોય છે. રૂબરૂ દર્શન કરવા ન જઇ શકતા લોકો દરરોજ સવારે Dwarka Live Darshan દ્વારકામંદિર લાઈવ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે આ પોસ્ટમા Dwarka Mandir Darshan time અને દ્વારકાધિશ મંદિર લાઇવ દર્શન કરવાની માહિતી મેળવીશુ.
Dwarka Live Darshan
દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન નો લાભ ભક્તો ને અનેક રીતે મળી રહે છે. Dwarkadhish Temple Website ની ઓફીસીયલ વેબસાઇટ Dwarkadhish.org પરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો. તો Dwarkadhish youtube chanel જેનુ નામ Shree Dwarkadhish Jagad Mandir Dwarka છે તેના પરથી તમે દર્શન લાઇવ કરી શકો છો. તો ઘણા ફેસબુક પેજ અને Instagram પેજ પર પણ લાઇવ દર્શનના વિડીયો મૂકવામા આવે છે.
Dwarkadhish Temple Darshan Time
દ્વારકા મંદિર દર્શન સમય નીચે મુજબ છે. જો તમે દ્વારકા દર્શન કરવા જતા હોય તો આ સમય નોંધી લેશો. આ સમયે સમય સમય મુજબ અલગ અલગ દર્શનનો લ્હાવો લઇ શક્સો.
સવારના 6:30 વાગ્યે | Mangla Arti |
સવારના 7:00 થી 8:00 | Mangla Darshan |
સવારના 8:00 થી 9:00 | Abhishek Pooja (Snan vidhi) : Darshan Close |
સવારના 9:00 થી 9:30 | Shringar Darshan |
સવારના 9:30 થી 9:45 | Snanbhog : Darshan Close |
સવારના 9:45 થી 10:15 | Shringar Darshan |
સવારના 10:15 થી 10:30 | Snanbhog : Darshan Close |
સવારના 10:30 થી 10:45 | Shringar Arti |
સવારના 11:05 થી 11:20 | Gwal Bhog Darshan Close |
બપોરના 11:20 થી 12:00 | Darshan |
12:00 Noon થી 12:20 | રાજભોગ : Darshan Close |
12:20 Noon થી 12:30 | Darshan |
12:30 Noon | Anosar : Darshan Close |
Dwarkadhish Temple Sandhya Aarti Time
દ્વારકા મંદિર સંધ્યા આરતી ટાઇમ
સાંજે 5.00 વાગ્યે | Uthappan First Darshan |
સાંજે 5.30 થી 5.45 | Uthappan Bhog: Darshan Closed |
સાંજે 5.45 થી 7.15 | Darshan |
સાંજે 7.15 થી 7.30 | Sandhya Bhog: Darshan Closed |
સાંજે 7.30 થી 7.45 | Sandhya Arti |
રાત્રે 8.00 થી 8.10 | Shayanbhog: Darshan Closed |
રાત્રે 8.10 થી 8.30 | Darshan |
રાત્રે 8.30 થી 8.35 | Shayan Arti |
રાત્રે 8.35 થી 9.00 | Darshan |
રાત્રે 9.00 થી 9.20 | Bantabhog and Shayan : Darshan Closed |
રાત્રે 9.20 થી 9.30 | Darshan |
રાત્રે 9.30 | Darshan Mandir Closed |
દ્વારકા મા જોવાલાયક સ્થળો
દ્વારકા મા અને તેની આજુબાજુમા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.
- દ્વારકાધીશ મંદિર (Dwarkadish Temple)
- લાઇટ હાઉસ (Lighte House)
- શારદા પીઠ (Sharda Pith) : દ્વારકા મંદિર થી નજીક જ આવેલ છે આ સ્થળ
- રુકમણી દેવી મંદિર (Rukamani devi temple)
- ગાયત્રી મંદિર (gaytri Temple)
- ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી (Trilok Drashan Art Galery)
- સનસેટ પોઇન્ટ (Saunset Point)
- ગોમતી ઘાટ (Gomti Ghat): દ્વારકા મંદિરથી નજીક આવેલ ગોમતી નદિમા લોકો સ્નાન કરી પુણ્યશાળી બને છે.
- ભડકેશ્વર મહાદેવ (Bhadkeshwer Mahadev)
- સુદામા સેતુ (Sudama Setu)
- ગીતા મંદિર (Gita mandir)
- નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (Nageshwer Jyotiling Temple): દ્વારકા થી 15 કીમી ના અંતરે આવેલ છે.
- બેટ દ્વારકા (Bet Dwarka): દ્વારકા થી 30-35 કીમી ના અંતરે આવેલ છે. ઓખાથી હોડી મા જવુ પડે.
- ગોપી તલાવ (Gopi Lake)
- શિવરાજપુર બીચ (Shivrajpur Beach): દ્વારકાથી 15 કીમી ના અંતરે આવેલ રમણીય બીચ.
- સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)
- દ્વારકા બીચ (Dwarka Beach)
- ઓખામઢી બીચ (Akhomadhi Beach)
અગત્યની લીંક
દ્વારકા થી શીવરાજપુર બીચ કેટલુ દુર છે ?
દ્વારકા થી 15 કીલોમીટર
દ્વારકા થી નાગેશ્વર કેટલુ દુર છે ?
દ્વારકા થી 15 કીલોમીટર
Post Views: 1,571