Hero Scooter 2023: નમસ્કાર મિત્રો, તહેવારની સિઝનમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. અમે તમને હીરો ઇલેક્ટ્રિક કંપનીના તમામ સ્કૂટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તેમની કિંમત, રેન્જ, ટોપ સ્પીડ અને ચાર્જિંગ સમય સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હશે. ચલો આપણે ઈલેક્ટ્રિક સ્કૂટર અને એક્ટિવા ન્યૂ જેન મોડલ વિશે વિગતવાર નોંધ લઈએ.
હીરો સ્કુટર 2023 વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે કિંમત, એવરેજ અને ફીચર માટે નીચેનો લેખ વાંચો.
Hero Scooter 2023 | માર્કેટમાં આવ્યું Hero નું સ્કુટર
મોંઘા પેટ્રોલની ઝંઝટમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે, કારણ કે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ખાસ કરીને ઈલેક્ટ્રિક સ્કૂટરના એકથી વધુ શ્રેષ્ઠ વિકલ્પો હશે. આજે અમે તમને દેશની સૌથી લોકપ્રિય 2-વ્હીલર ઇલેક્ટ્રિક કંપનીની સમગ્ર લાઇનઅપની કિંમતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હીરો ઈલેક્ટ્રિક ભારતીય બજારમાં કુલ 9 ઈલેક્ટ્રિક સ્કૂટર વેચે છે અને તાજેતરના મહિનામાં જ તેણે બે ધનસુ સ્કૂટરને અપડેટ કર્યા છે.
કિંમત અને નવા ફીચર
હીરો ઈલેક્ટ્રિક ફ્લેશ એલ એક્સની કિંમત 59,640 રૂપિયા છે. જ્યારે તેની રેન્જ 140થી 100 કિલોમીટર સુધીની રહેલી છે. એટલે કે આ સ્કૂટર જેવું માર્કેટમાં લોન્ચ થશે કે તરત તેને લેવા માટે પડાપડી થવા લાગશે એમ અનુમાન લગાવાઈ રહ્યું છે. આ એક માત્ર મોડલ છે જે 60 હજારથી ઓછા બજેટમાં ઉપલબ્ધ રહશે. અન્ય મોડલની વાત કરીએ તો હિરો ઈલેક્ટ્રિક ઓપ્ટિમાને ચાર્જ થવામાં 5 કલાક લાગે છે. જ્યારે તેની માર્કેટમાં કિંમત 1 લાખ 5 હજારને પાર પહોંચી ગઈ છે.
ટોપ સ્પીડ
જો તમે પણ હીરોના તમામ ઈલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ, ટોપ સ્પીડ અને ચાર્જિંગ ટાઈમ વિશે જાણીએ. પ્રીમિયમ સ્કૂટર સેગમેન્ટમાં હોન્ડાનું સ્કૂટર એક્ટિવા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. 125 સીસીમાં પણ આ સ્કૂટરની ઘણી માંગ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે હોન્ડાનું 125 સીસી સ્કૂટર ખરીદવું સમજદારીભર્યું રહેશે અથવા હીરોનું નવું સ્કૂટર ડેસ્ટિની પ્રાઇમ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે
સૌથી દમદાર એન્જીન
હીરો દ્વારા 125 સીસી સેગમેન્ટમાં એક્ટિવાનું એન્જિન ઘણું પાવરફુલ છે. આ સેગમેન્ટમાં હીરો દ્વારા ડેસ્ટિની પ્રાઇમ પણ લાવવામાં આવ્યું છે. Honda Activa 125માં કંપની દ્વારા 124cc ફોર સ્ટ્રોક SI એન્જિન આપવામાં આવ્યું છે. જેના કારણે સ્કૂટરને 6.11 kW પાવર અને 10.4 ન્યૂટન મીટર ટોર્ક મળે છે. એન્જિન PGMFI ટેક્નોલોજી સાથે લાવવામાં આવ્યું છે. આ સાથે તેમાં કિક અને સેલ્ફ સ્ટાર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. તે જ સમયે, Hero Destini Primeમાં કંપની તરફથી 124.6 cc એર-કૂલ્ડ ફોર-સ્ટ્રોક SI એન્જિન ઉપલબ્ધ છે. જેના કારણે સ્કૂટરને 6.69 kW પાવર અને 10.36 ન્યૂટન મીટર ટોર્ક મળે છે. તેમાં ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજી અને સેલ્ફ/કિક સ્ટાર્ટ પણ મળે છે.
TATA એ લોન્ચ કરી નવી CNG કાર, આપશે સૌથી વધુ માઈલેજ | Tata Punch CNG 2023