જાણો તમારા નામનો અર્થ શું થાય, નામનો અર્થ બતાવતી એપ.

Name Meaning App: નામનો અર્થ બતાવતી એપ.: કોઇપણ નામનો અર્થ એ ખૂબ જ અગત્યનુ હોય છે. આમ તો આપણા દરેકના નામ અલગ અલગ હોય છે અને હવે તો આધુનિક નામ લોકો વધુ પસંદ કરે છે. પરંતુ દરેકને પોતાના નામનો અર્થ શું થાય એ જાણવાની ઇચ્છા હોય છે. એવામા આજે એક એવી એપ ની માહિતી આપીશુ જે Name Meaning App જણાવશે.નામનો અર્થ બતાવતી એપ કેમ ડાઉનલોડ કરવી ? તેનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી મેળવીએ.

Name Meaning App નો ઉપયોગ કેમ કરવો ?

આ એપ નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. કોઇપણ વ્યક્તિ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઇલ મા આ એપ. ખોલો.
  • ત્યારબાદ તમારા નામનો અર્થ જાણવા માટે તમારું નામ લખો.
  • ઘણા ફોટો બેકગ્રાઉન્ડમાંથી એક સીલેકટ કરો કે જેના પર તમે તમારું નામ દેખાવા માંગો છો.
  • નામનો અર્થ વિવિધ અલગ અલગ રંગોમાં દેખાય તે માટે તમે ટેક્સ્ટનો રંગ પણ બદલી શકો છો.
  • તમે દરેક Alphabate માટે અલગ અલગ શબ્દો પસંદ કરીને નામનો અર્થ બદલી શકો છો.
  • આ પૈકી તમને સારા લાગતા તમારા નામના Wallpaper બનાવો.
  • તમારા મિત્રો અને પરિવાર સાથે તમારા નામનો અર્થ શેર કરી શકો છો.

આ પણ વાંચો: શું તમારા ફોનમા વોઇસ ક્લીયર નથી આવતો ? કરો આ ટીપ્સ ફોલો

આ સિવાય આ એપ.મા નીચેના જેવી સુવિધાઓ પણ મળે છે.

  • બાળકના નામ અને નામનો અર્થ – બાળકના નામનો અર્થ પણ હવે ઉમેરવામા આવ્યા છે.
  • લોકપ્રિય બેબી નામો – હાલના સમયમા લોકપ્રીય નામ પણ હવે ઉમેરવામા આવ્યા છે.
  • Name Live Wallpapers બનાવી શકો છો.
  • Name Love Wallpaper – તમારા પ્રીય પાત્ર સાથે 2 નામનુ Love Wallpaper પણ બનાવી શકો છો.
  • માય નેમ મીનિંગ પોસ્ટર્સ બનાવી શકો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શેર કરો.

Name Meaning App કેમ ડાઉનલોડ કરવી

આ એપ. ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમા ગુગલ પ્લે સ્ટોર ખોલો.
  • તેમા Name Meaning App આવુ સર્ચ કરો.
  • જે પહેલી એપ. આવે તે ડાઉનલોડ અને ઇંસ્ટોલ કરો.

આ પણ વાંચો: ડીજીલોકરના તમામ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો વોટસઅપમા

નામનો અર્થ બતાવતી એપ.

તમારા નામ નો અર્થ શું છે?
નામનો અર્થ બતાવતી એપ એ સંપૂર્ણ ફ્રી અને મનોરંજક એપ્લિકેશન છે. આ ઉપરાંત નામના અર્થ સાથે શોધો! તમે તમારા મનપસંદ કલાકારો, ગાયકો, અભિનેતાઓ, હસ્તીઓ, વ્યક્તિત્વો અને રોલ મોડલ માટે પણ નામનો અર્થ શું થાય તે સર્ચ કરી શકો છો. હવે તમે ફક્ત શેર બટન પર ક્લિક કરીને તમારા નામનો અર્થ બીજા લોકોને શેર કરી શકો છો.
નામનો અર્થ તમને તમારા મિત્રો અને સબંધીઓ સાથે તમારા ફોન પરની કોઈપણ સોશિયલ નેટવર્ક, શેરિંગ એપ્લિકેશન દ્વારા શેર કરવાની મંજૂરી આપે છે.

અગત્યની લીંક

Name Meaning App
Name Meaning App

Name Meaning App ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

Name Meaning App માટેની લીંક કઈ છે?

https://play.google.com/store/apps/details?id=com.info.namemeaning


Post Views: 2,144

Leave a Comment