ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનમા 10 પાસ માટે બમ્પર ભરતી, જાણો કેટલો મળશે પગાર; અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર

IOCL Bharti: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ભરતી: IOCL Recruitment 2023 Online Apply: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) મા નોકરી (સરકારી નોકરી) મેળવવા ઈચ્છતા લોકો માટે આ એક સારી સરકારી ભરતી છે. IOCL એ કુલ 490 એપ્રેન્ટિસ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન જાહેરાત બહાર પાડેલી છે. આ ખાલી જગ્યાઓ ટેકનિશિયન, ટ્રેડ એપ્રેન્ટિસ/એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) સહિત વિવિધ જગ્યાઓ ભરવા માટે આપવામા આવી છે અને આ ભરતી શાખાઓમાં દેશભરમાં ઉપલબ્ધ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 10 સપ્ટેમ્બર 2023 અથવા તે પહેલાં ઓફીસીયલ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે.

IOCL Bharti

ભરતી સંસ્થા ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન
ભરતી પોસ્ટ એપ્રેન્ટીસ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ઓલ ઇન્ડીયા
નોટિફિકેશનની તારીખ 25 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.iocl.com/

આ પણ વાંચો: RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકામા 738 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 16-9-2023
આ જગ્યાઓ માટેની પસંદગી ઉમેદવારે ઓનલાઈન પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે અને સંસ્થા દ્વારા નિર્ધારિત નક્કી કરવામા આવેલા પાત્રતા માપદંડોને પૂર્ણ કરવાના આધારે કરવામાં આવનાર છે. ઓનલાઈન પરીક્ષા બહુવિકલ્પ MCQs પ્ર્શ્નો ના પેપર સાથે લેવામા આવશે.

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ભરતી ખાલી જગ્યાઓ

આ ભરતી માટે રાજ્ય વાર નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામા આવી છે.

રાજય ખાલી જગ્યાઓ
Tamil Nadu
and Puducherry
૩૦
Karnataka ૩૦
Kerala ૩૦
Andhra Pradesh ૩૦
Telangana ૩૦
Tamil Nadu
and Puducherry
૩૦
Karnataka ૨૦
Kerala ૨૦
Andhra Pradesh ૨૦
Telangana ૨૦
Tamil Nadu
and Puducherry
૯૦
Karnataka ૪૦
Kerala ૩૦
Andhra Pradesh ૩૦
Telangana ૪૦
કુલ જગ્યાઓ 490

આ પણ વાંચો: જ્ઞાનસહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી, પગારધોરણ રૂ.24000;

IOCL Recruitment 2023 Qualification

આ ભરતી માટે વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.

  • ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ફિટર) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રિશિયન) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઈલેક્ટ્રીશિયન) સાથે મેટ્રિક પાસ કરેલ હોય તે જરૂરી છે.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે NCVT/SCVT દ્વારા નિયમિત પૂર્ણ સમય 2 વર્ષ ITI (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું આવશ્યક છે.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (મશિનિસ્ટ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (મશિનિસ્ટ) સાથે મેટ્રિક પાસ કરેલ હોવા જોઇએ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે મિકેનિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઇલેક્ટ્રિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઇએ.
  • એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (સિવિલ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે સિવિલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો નિયમિત ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ) – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત ફુલ ટાઈમ ડિપ્લોમા હોવો જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ – આ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરવા માટે એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BBA/B.A/B.Com/B.Sc.) – કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ.

અગત્યની લીંક

IOCL Bharti
IOCL Bharti

IOCL Bharti માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

IOCL મા એપ્રેન્ટીસની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?


Post Views: 2

Leave a Comment