બચત કરવા માંગતા હોય તો કરો આ 10 સરકારી યોજનામા રોકાણ, મળશે વધુ વળતર

Saving Interest Rate: Post Saving Interest Rate: દરેક લોકો નાની બચત તો કરતા જ હોય છે. અને આ બચતનુ તેને યોગ્ય સારૂ વળતર મળે તે રીતે રોકાણ કરવા ઇચ્છતા હોય છે. નાની બચત નુ રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે પોસ્ટની બચત યોજનાઓ એ એક ખૂબ સારો વિકલ્પ છે. પોસ્ટની બચ્ત યોજનાઓ મા નાની બચત યોજનાઓ પર ખુબ સારુ વળતર મળી રહે છે. આજે આપણે આ પોસ્ટમા આવી જ કેટલીક પોસ્ટની સારી બચત યોજનાઓની માહિતી મેળવીશુ જેમા ખુબ સારુ વળતર હોય છે.

Saving Interest Rate

જો તમે પણ રેગ્યુલર તમારી આવકમાથી બચત કરતા હોય અને તેનુ ક્યાય સારુ વળતર મળે તે રીતે સલામ્ત જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય તો અન્ય જોખમી જગ્યાએ રોકાણ કરવાને બદલે કોઈ સારી સરકારી યોજનાઓમા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબીત થશે. આજે અમે તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી 10 નાની બચત યોજનાઓ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા સામનય જનતા માટે અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવવામા આવે છે.

આ પણ વાંચો: Jio Value Recharge plan: રીલાયન્સ જિયો નો ફાયદાકારક રીચાર્જ પ્લાન, દરરોજ માત્ર 4 રૂ. મા અનલીમીટેડ કોલીંગ અને ડેટા

આ બચત યોજનાઓ પર માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને લાંબા ગાળે મોટું ફંડ ઉભુ કરી શકો છો. જે લાંબાગાળાના આયોજનમા તમારા ભાવિ મોટા ખર્ચાઓને કવર કરવા માટે ખુબ જ સારો વિકપ છે. આ યોજનાઓ મા થી થતી વ્યાજની આવક પર રોકાણકારોને કર મુક્તિનો લાભ પણ મળે છે.

સરકારે હાલ બચત યોજનાઓમા એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોમાં 70 bps (બેઝિસ પોઈન્ટ્સ) સુધીનો વધારો જાહેર કર્યો છે. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓનો લાભ મળશે. તો ચાલો જાણીએ આ બધી યોજનાઓ મા ચાલતા વ્યાજદર વિશે.

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

Post Saving Interest Rate

  • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વ્યાજદર: આ યોજના (SCSS) પર અગાઉ વ્યાજ દર 8% મળતો હતો તે હવે વધારીને 8.2%. કરવામા આવ્યો છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વ્યાજદર: આ યોજના (NSC) પર વ્યાજ દર 7% હતો જે હવે વધારીને 7.7% કરવામાં આવ્યો છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજદર: આ યોજના (SSY) પર વ્યાજ દર 7.6 થી વધારીને 8%. કરવામાં આવ્યો છે.
  • કિસાન વિકાસ પત્ર વ્યાજદર: આ યોજના (KVP) પર વ્યાજદર અગાઉ 7.2 (120 મહિના) હતો જે વધારીને 7.5 (115 મહિના) કરવામાં આવ્યું છે.
  • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર વ્યાજ દર 7.1% થી વધારીને 7.4% કરવામાં આવ્યો.
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વ્યાજદર: આ યોજના પર વ્યાજ દર 7.1%. છે. 1 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.6% થી વધીને 6.8% થયો છે.
  • 2-વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.8% થી વધીને 6.9% થયો છે.
  • 3 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9% થી વધીને 7%. થયો.
  • 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 7% થી વધીને 7.5% થયો.

અગત્યની લીંક

Saving Interest Rate
Saving Interest Rate


Post Views: 4

Leave a Comment