iphone 15 price: I phone 15: I phone 15 Fetchers: iphone 15 ની કિંમત: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટ ફોન જોવા મળે છે. ત્યારે લોકોની ઈચ્છા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે લોકોને એક ઈચ્છા I Phone Use કરવાની હોય છે. પણ તેમના ફીચર્સ અને કિંમતને કારણે લોકો તેને ખીરીદી શકતા નથી. આ માટે બદલતા યુગમાં કાયમ થી કાયમ મોબાઈલ અપગ્રેડ થતાં હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો હાલ ચર્ચામાં I Phone 15 છે. આ iphone 15 price કેટલી હશે તથા તેમાં ક્યાં ક્યાં પ્રકારના ફીચર્સ હશે તેમનો કેમેરો કેટલા મેગા પીક્સલ નો હશે. આ બાબતે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. તો આવો જોઈએ આ iphone 15 price વિશેની માહિતી.
iphone 15 price
એપલ એ પોતાના ફોન બાબતે લોકોને આકર્ષે છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર 12 સપ્ટેમ્બર અને રાતત્રીના 10:30 કલાકે iphone 15 price વિશેની માહિતી ભારતમાં એક ઇવેંટ દરમિયાન શરૂ કરશે. લોકો આ iphone 15 ની કિંમત ની રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમની કિંમત જાહેર થાય અને માર્કેટમાં વેચાણ શરૂ થાય. પરંતુ એક બાબત એવી પણ છે કે તેમની કિંમત વધુ ના હોય. પરંતુ અમુક લીક્સ બાબતોથી અંદાજો લગાવી શકાય છે કે તેમના ચાર મોડલ ભારતમાં કેટલામાં વેચી શકાય.
આ પણ વાંચો: Pushpa 2 Release date: 500 કરોડમાં બનેલી અલ્લુ અર્જુનની પુષ્પા 2, રીલીઝ તારીખ થઈ જાહેર; આ તારીખે આવશે થિયેટરોમાં.
એપલ 15, પ્રો, પ્રો મેક્સની ભારતમાં કિંમત
iphone 15 price વિશે હજુ અટકળતા છે. પરંતુ Iphone 15 Plus ની કિંમતમાં હજુ કેટલીક અનિશ્ચિતતા છે પરંતુ અમુક દવા મુજબ તેની કિંમતો વધુ હોય શકે છે. એક રિપોર્ટ અનુસાર iphone 15 priceની વાત કરવામાં આવે તો શરૂઆત 79900 થી થઈ શકે છે. તથા Iphone 15 Plus ની કિંમત 89900 સુધી હોય શકે છે. આ માત્ર અંદાજિત રૂપિયા છે. કારણ કે હજુ Iphone 15 લોન્ચ ના થાય ત્યાં સુધી અટકળો ચાલી રહી છે.
I Phone 15 Pro.
I Phone 15 Pro અને Pro Max ની કિંમત ની વાત કરવામાં આવે તો us ડોલર મુજબ 100 ડોલર જેટલી રહી શકે છે. અને Pro Max ની વાત કરવામાં આવે તો તે US ડોલર 200 સુધી રહી શકે છે. US માર્કેટમાં વાત કરીયે તો Iphone 15 Pro ની કિંમત 82900 થી 91200 સુધી રહી શકે છે. ત્યારે અમેરિકન બજાર કરતાં ભારતીય બજારમાં આ ફોન મોંઘા હોય છે.
આ પણ વાંચો: Splendor New Model: હિરો Splendor plus આકર્ષક કલરમા નવા મોડેલ, કેટલી છે કિંમત; જુઓ નવા મોડેલ ના ફોટો
ભારતમાં કિંમત
ભારતમાં વાત કરવાં આવે તો Iphone 14 ની કિંમત 1,29,900 ની કિંમતે લોન્ચ કરવાં આવ્યો હતો ત્યારે વાત કરીયે iphone 15 price ભારતમાં તો Iphone 14 કરતાં 10,000 જેટલો તો વધારો હોય શકે છે માટે તેની શરૂઆતની કિંમતની વાત કરીએ તો તે 1,39,900 થી શરૂ થઈ શકે છે.
iPhone 15 Pro Maxની અંદાજિત કિંમત
લીક વાતો પરથી ખબર પડે છે કે iPhone 15 Pro Maxની અંદાજિત કિંમત US ડોલર મુજબ 91,200 થી 1,0,8000 સુધીની અમેરિકન કિંમત હોય શકે છે. ત્યારે આ ફોનની ભારતમાં કિંમત જોઈએ તો 1,59,900 સુધી હોય શકે છે. ત્યારે આ iphone 15 price વિશેની માહિતી એક મીડિયા રિપોર્ટ અનુસાર દર્શાવવામાં આવી છે અને આ અફવા પણ હોય શકે છે.
અગત્યની લીંક
iPhone 15 Pro Maxની અંદાજિત કિંમત કેટલી હોય શકે છે ?
1,59,900 સુધીની હોય શકે છે.
Post Views: 18