ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક: Gujarat big waterpark: The Enjoy city Water park Aanand: ધ એન્જોય સીટી વોટર પાર્ક આણંંદ: :રજાઓ કે વેકેશન કે તહેવાર આવે એટલે લોકો રોજીંદી ઘટમાળ માથી મુક્ત થઇ ફ્રેશ થવા માટે ફરવા નીકળી પડતા હોય છે. એમા પણ ગરમીઓમા મુક્તિ મેળવવા વોટરપાર્ક લોકોની પહેલી પસંદ હોય છે. કારણ કે માત્ર 500 થી 1000 રૂપીયાની ટીકીટમા આખો દિવસ એન્જોય કરે છે. ત્યારે આજે આપણે ગુજરાતમા આવેલા આવા જ એક મોટા વોટરપાર્કની માહિતી મેળવીશુ. 20 એકર જમીનમા ફેલાયેલા આ વોટરપાર્ક ને લોકો ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક કહે છે.
The Enjoy city Water park Aanand
ધ એન્જોય સીટી વોટર પાર્ક આણંંદ મા આવેલો છે. 20 એકરમા ફેલાયેલો આ વોટરપાર્ક ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક ગણાવમા આવે છે. આ વોટરપાર્ક આણંદમા આવેલો છે. જેનુ સરનામુ નીચે મુજબ છે. આણંદથી 20 કિલોમિટર દૂર વાલવોડ ગામે એન્જોય સિટી નામનો વોટર પાર્ક આવેલો છે. આ વોટર પાર્ક અંદાજે 20 એકર જમીનમાં અધતન સુવિધાઓ થી સજ્જ છે.
- @Mahisagar River Front,
Village: Valvod. Ta.
Borsad, Dist Anand,
Pincode – 388530,
Gujarat, India. - Call us for any Query 8000 9000 81 / 85
આગામી દિવસોમાં શ્રાવણ માસમા અનેક તહેવારોની વિદ્યાર્થીઓને રજા આવી રહી છે. સાથોસાથ થોડા સમય બાદ શાળાઓમાં દિવાળી વેકેશન પણ આવનાર છે. ત્યારે મોટાભાગના લોકો પરિવાર સાથે હિલ સ્ટેશન, દરિયા કિનારે અને વોટરપાર્કમાં ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક એન્જોય સિટી આણંદમાં આવેલો છે.
સુવિધાઓ
આ વોટરપાર્ક મા માત્ર વોટર પાર્ક જ નહી પરંતુ આખો દિવસ ફરી શકાય તેટલી એકટીવીટીઓ અને જોવાલાયક સ્થળો આવેલા છે. જેમા આપના બાળકોને ખૂબ જ મજા આવશે. આ વોટરપાર્કની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે.
- વોટર પાર્ક
- એડવેન્ચેર પાર્ક
- ફ્લાવર પાર્ક
- એમ્યુસમેન્ટ પાર્ક
- થીમ પાર્ક
- થીમ્ડ હોટેલ્સ
- વીક-એન્ડ વીલાસ
- રીવર ફ્રન્ટ
- સ્પોર્ટ કોમ્પ્લેક્ષ
- ટેમ્પલ
Enjoy city Water park Ticket Price
આ વોટર પાર્કની ટીકીટના દર નીચે મુજબ છે.
- સોમવારથી શનીવાર સુધી ટીકીટ રૂ. 799 (GST સાથે) છે.
- રવિવારે ટીકીટ રૂ. 999 (GST સાથે) છે.
- 3 ફૂટ કરતા ઓછી હાઇટ ધરાવતા બાલકો માટે ટીકીટ ફ્રી છે.
ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક
આ વોટર પાર્ક મહીસાગર નદીના કિનારા પાસે બનાવવામાં આવ્યો છે. આ વોટર પાર્કમાં 32 જેટલી નાની મોટી રાઇડ આવેલી છે . જેમાં લોકોમા સૌથી લોક પ્રિય બે રાઈડ છે , કોબ્રા રેઇડ અને એકવાથોર ફનલ. જેમાં મોટા લોકો આ રાઈડમાં બેસી ખુબ એંજોય કરતા હોય છે.
આ સિવાય અન્ય રાઇડ ની વાત કરીએ તો નીચે મુજ્બની રાઇડ આવેલી છે.
- એક્વા ફાબુલા
- 3 બોડી સ્લાઇડર
- ઓપન ફ્લોટ સ્લાઇડર
- ટનલ ફ્લોટ સ્લાઇડર
- વિઝર્ડ સ્લાઇડ 6 લેન
- ઝોમ્બી સ્લાઇડ
- ઝૂમર સ્લાઇડર
- એક્વા સ્લાઇડર
- એક્વા વેવ પૂલ
- કિડ્સ વોટર પાર્ક
- શેલ રાઇડ
- પર્લ રાઇડ
- કોબ્રા રાઇડ
- સ્નેક રાઇડ
- રેઇન ડાન્સ
- લેઝી રિવર
- રોલર કોસ્ટર
- સી ઓક્ટોપસ,
- વોટર શૂટ,
- સ્કાઇ સ્વિંગર,
- સ્કાઇ કોપ્ટર,
- સ્કાઇ વ્હીલ
- ડ્રોપ, કાંગારુ હોપ,
- ફ્લાઇંગ સ્વિંગર
- સ્વિંગિંગ એનિમલ
- એરો ફાઇટર
- મિનિ શિપ
- જાકુઝી
- સ્પા
- સ્ટીમ બાથ
- સાઉના
- રોપ કોર્સની
ફોટો ગેલેરી
આ વોટર પાર્કની સુવિધાઓ જોવા માટે અમુક ફોટોઝ મૂકેલ છે જે નીચે મુજબ છે.
અગત્યની લીંક
Post Views: 4