ગુજરાત જાહેર સેવા આયોગમાં વિવિધ ક્લાસ 1 અને 2 પદો માટેની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ: GPSC ભરતી: સરકારી નોકરી અને મોભા વારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે GPSC Recruitment 2023 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન માધ્યમથી 30 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સારો પગાર ધોરણ મળવા પાત્ર છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી વિશેની.

GPSC Recruitment 2023

આર્ટિકલનું નામ GPSC Recruitment 2023
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ
કુલ જગ્યા 69
જગ્યાનું નામ વિવિધ ક્લાસ 1 અને 2
અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in
https://gpsc-ojas.gujarat.gov.in

અગત્યની તારીખ

આ GPSC Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 15 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 15 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

જગ્યાનું નામ

આ GPSC Recruitment 2023 માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1
  • નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2
  • ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2
  • નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1
  • પ્રિન્સિપલ/ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 1 (હોમિયોપેથી)
  • કાર્ડિયોલોજી
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • ન્યૂરોલોજી
  • સીટીસર્જરી
  • યુરોલોજી
  • પેડિયાટ્રિક સર્જરી
  • પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી
  • સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.

પોસ્ટની અન્ય માહિતી

ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1

  • કુલ જગ્યા – 03
  • લાયકાત – ME – TEC CIV – AGRI
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2

  • કુલ જગ્યા – 05
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર B/ME – TEC CIV – AGRI
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2

  • કુલ જગ્યા – 32
  • લાયકાત – આ ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2 ની પોસ્ટ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ ફાર્મા નો કોર્ષ કરેલ હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર માટે કોઈ અનુભવની જરૂર નથી.
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

આ પણ વાંચો: Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવુ, સૌથી વધુ ફ્રોડ થતી 9 બાબતો મા શું ધ્યાન રાખશો

નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1

  • કુલ જગ્યા – 02
  • લાયકાત – GPSC Recruitment 2023 માટેની આ પોસ્ટ માટેની લાયકાત માસ્ટર ડિગ્રી કરેલ હોવા જોઈએ.
  • અનુભવ : આ પોસ્ટ માટે ઉમેદવારને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

પ્રિન્સિપલ/ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 1 (હોમિયોપેથી)

  • કુલ જગ્યા – 01
  • લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર PG હોમિયોપેથીની લયકાત નિયત કરવામાં આવી છે.
  • અનુભવ : આ પોસ્ટ માટે 2 વર્ષનો અનુભવ નિયાયત કરવામાં આવ્યો છે.
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

કાર્ડિયોલોજી

  • કુલ જગ્યા – 04
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર DM – DNB નો કોર્ષ કરેલ હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

  • કુલ જગ્યા – 02
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર DM – MD – DNB કૈલ હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

આ પણ વાંચો: અધ્યાપક સહાયકની ભરતી: બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી, પગારધોરણ 40176 થી શરૂ;https://www.rascheguj.in

ન્યૂરોલોજી

  • કુલ જગ્યા – 03
  • લાયકાત – DM – DNB
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

સીટીસર્જરી

આ GPSC Recruitment 2023 માં સીટીસર્જરીની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.

  • કુલ જગ્યા – 03
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

યુરોલોજી

  • કુલ જગ્યા – 05
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

પેડિયાટ્રિક સર્જરી

  • કુલ જગ્યા – 04
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

આ પણ વાંચો: Ayushman Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2023, જુઓ તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે

પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી

  • કુલ જગ્યા – 04
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

  • કુલ જગ્યા – 04
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – MS – DNB કરેલા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

GPSC Recruitment 2023
GPSC Recruitment 2023

Post Views: 4

Leave a Comment