Jio Bharat 4G Phone: માત્ર 999 રૂપિયામાં 4G ફોન: જીઓ ભારત 4G ફોન: ભારતની સૌથી મોટી ટેલિફોનિક કંપની એટ્લે Reliance Jio. આ કંપની લોકોને મોબાઈલ રિચર્જ્થિ માંડીને સસ્તા મોબાઈલ માટે જાણીતી છે. માર્કેટમાં ની તમામ ટેલિફોન કંપનીને પાછળ છોડીને લોકોને સસ્તો ડેટા પ્રોવાઈડ કરે છે. ત્યારે તેમનું સપનું હતું કે ભારતને 2G મુક્ત બનાવું છે. આ માટે દરેક ભારતીયોના હાથમાં 4G મોબાઈલ ચાલે તેવું સપનું સાકર કર્યું છે. રીલાયન્સ દ્વારા Jio Bharat 4G Phone નું તાજેતરમાં લોંચિંગ કરવાં આવ્યું છે. જેની કિંમત માત્ર 999 રૂપિયા છે. જેથી દરેક ભારતીય આ ફોનનો લાભ લઈ શકે છે. તો આવો જોઈએ આ Jio Bharat 4G Phone ના ફીચર્સ અને રિચાર્જ વિશેની સંપૂર્ણ માહિતી.
Jio Bharat 4G Phone
આ જીઓ ભારત 4G ફોન ભારતીય નાગરિકો માટે રૂ. 999 માં માં ઓનલાઈન માધ્યમથી તમે ખરીદી કરી શકો છો. અને 4G ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો. ઘણા એવા લોકો પણ છે કે જેમની પાસે હાલ મોબાઈલ નથી તે લોકો પણ આ ફોનની ખરીદી કરી શકે છે. આવો જોઈએ આ Jio Bharat 4G Phone ફોનના ફીચર્સ.
આ પણ વાંચો: પોરબંદરના જોવાલાયક સ્થળો: સુદામાનું ધામ અને ગાંધીનું ગામ એટલે પોરબંદર, જુઓ તેના જોવાલાયક સ્થળો.
જીઓ ભારત 4G ફોનના ફીચર્સ
આ ફોનના ફીચર્સ વિશેની વાત કરવામાં આવે તો તેમાં 1.77 ઇંચ TFT ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં LED ફ્લેસ સાથે 0.3 મેગા પીક્સલનો કેમેરો આવે છે. આ ફોનમાં એકદમ ટકી શકે તે માટેની 1000 mAh ની બેટરી સાથે અવેલેબલ છે.આ બેટરી 1 વર્ના ચાર્જ સાથે 24 કલાક સુધી તેમનું બેટરી બેકઅપ આવે છે. આ ફોનમાં 23 જેટલી અલગ અલગ ભાષાઓનો સમાવેશા થાય છે. જેથી દરેક રાજ્ય મુજબ પોતાની ભાષાને સેટ કરી શકે છે. આ સાથે મહત્વની બાબત એ છે કે આ ફોન થી તમે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે.
અર્થાત લોકો ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. સાથે તેમની કન્ડિશનની વાત કરીએ તો આ ફોનમાં ફક્ત JIO નું સિમ કાર્ડ જ ચાલશે. અન્ય કંપનીના સિમ ચાલશે નહીં.
આ ફોનમાં રિચાર્જ
Jio Bharat 4G Phone ના રિચાર્જ વિષેની માહિતી મેળવવી એ તો તેમાં એક મહિનાની વેલીદિતી ફક્ત 123 રૂપિયાના રિચાર્જ મા મળે છે. જ્યારે તમારે આ ફોન માટે વાર્ષિક રિચાર્જ પણ કરવી શકો છો. જેના રૂ. 1234 છે. આ સસ્તા રિચાર્જ સાથે Jio Cinema, Jio TV, Jio Music જેવી જીઓનું ફ્રી Subscription આપવામાં આવે છે.
આ પણ વાંચો: વાયરલ વિડીયો: 10 રૂપીયામા 5 જ પાણીપુરી કેમ આપી, લારીવાળા અને ગ્રાહક વચ્ચે થઇ WWE જેવી ફાઇટ
આ ફોનની અન્ય માહિતી
Jio ભારતના ફોન વિશેના અન્ય ફીચર ની માહિતી મેળવીએ તો આ ફોન કિપેડ સાથેનો ફોન છે. અને તે ક્લાસિક કળા કલરમાં આવે છે. આ ફોનમાં FM રેડિયાની સુવિધા પણ છે. આ ફોન Jio Bharat V2 અને Jio Bharat Only Karbonn 2 સાથે નો છે. જેમાં ઓડિયો જેક અને માઇક્રો SD કાર્ડ સાથે ઉપલબ્ધ છે.
અગત્યની લીંક
Jio Bharat 4G Phone ની કિંમત કેટલા રૂ. છે ?
Post Views: 1