BMI Calculator: BMI ગણતરી: Weight by age chart: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ?: આપણી વજન અને ઉંચાઈને સીધો સંબંધ હોય છે. ઉંચાઈ પ્રમાણે આપણુ વજન હોવુ જોઈએ. કા તો વજન ઓછુ હોય છે અથવા વધુ પડતુ હોય છે. BMI ખરેખર જેટલુ હોવુ જોઈએ તેટલુ હોય તો તે તંદુરસ્ત શરીર ગણાય છે. ચાલો જાણીએ BMI શુ છે અને તેની ગણતરી ક ઈ રીતે થાય છે.
BMI Calculator
દરેક વ્યક્તિનું વજન તેમની ઉંમર પ્રમાણે હોવુ જરૂરી ગણવામા આવે છે. ઉંમર કરતા વજન વઘારે કે ઓછુ હોય તો શરીરને ઘણું નુકસાન થાય છે. ઘણાં લોકોનું વજન તેમની ઉંમર કરતા પણ ઘણું બધુ વધારે હોય છે. અથવા ઉંમર અને વજન ના પ્રમાણમા વજન ઘનુ જ ઓછુ હોય છે. આ વધતુ વજન તમને અનેક રીતે નુકશાનકારક છે. વધતુ વજન તમને ઘણા પ્રકારની બીમારીઓમાં સામેલ કરી લે છે. આ માટે તમે BMI ચેક કરીને તમે વજન ઓછુ કે વધુ હોય તો તેના માટે ઉપાયો કરી શકો છો.
શું કહે છે વિજ્ઞાન ?
BMI Calculator: મેડિકલ સમાચાર મુજબ દરેક માણસના શરીર અલગ અલગ હોય છે અને તેમનું વજન પણ અલગ અલગ હોય છે. આ ઉમર, ઉંચાઇ અને લિંગના આધારે નક્કી કરવામાં આવે છે. શોધકર્તાઓનું માનવુ છે કે સાચી ઉંમરમાં તમે વજન કંટ્રોલ કરી શકતા નથી તો સમય જતા અનેક પ્રકારની બીમારીઓને તમે આમંત્રણ આપો છો.
આ પણ વાંચો: Diabetic Food Chart: ડાયાબીટીસ મા શું ખાવુ ? શું ન ખાવુ ? જાણો તમામ વસ્તુ ના Glysemic Index
BMI Calculator ગણવાની રીત
બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરવા માટે તમે ઓનલાઇન કેલ્યુલેટરની મદદથી તમારી ઉંચાઇ અને વજન વિશે જાણકારી મેળવી ને સરળતાથી BMI ગણી શકો છો. આ સિવાય બોડી માસ ઇન્ડેક્સ જાણવા માટે નીચે આપલી સામાન્ય ફોર્મૂલાનો પણ ઉપયોગ કરી શકો છો.
BMI Calculator
મેડીકલ સાયન્સ મુજબ ઉંમર અને વજન ને ધ્યાન મા રાખીને કેટલુ વજન હોવુ જોઇએ તેનુ ચોક્કસ માપ નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
નવજાત બાળકોનું વજન
નવજાત જન્મેલા બાળકોનુ વજન નીચે મુજબ હોવુ જોઇએ.
- નવજાત જન્મેલા બાળકમા જો તે બેબી બોય એટલે કે છોકરો હોય તો તેનુ વજન 3.3 કીલો જેટલુ હોવુ જોઇએ.
- નવજાત જન્મેલા બાળકમા જો તે બેબી ગર્લ એટલે કે છોકરી હોય તો તેનુ વજન 3.3 કીલો જેટલુ હોવુ જોઇએ.
2 થી 5 મહિનાના બાળકનું વજન
બાળકના જન્મ બાદ તે 2 થી 5 મહિનાનુ થાય ત્યારે તેનુ આદર્શ વજન નીચે મુજ્બ હોવુ જોઇએ.
- છોકરાનું વજન- 6 કિલો વજન
- છોકરીનું વજન- 5.4 કિલો વજન
આ પણ વાંચો: હળદર વાળું દૂધઃ હળદર વાળું દૂધ પીવાના ફાયદા અને હળદર વાળું દૂધ પીવાના નુકસાન
6 થી 8 મહિનાનું બાળક
6 થી 8 મહિનાના બાળકનુ વજન નીચે મુજબ હોવુ જોઇએ.
- છોકરાનું વજન- .2 કિલો
- છોકરીનું વજન- 6.5 કિલો
9 મહિનાથી એક વર્ષ
9 મહિનાથી 1 વર્ષની ઉંમરના બાળકનુ વજન નીચે મુજબ હોવુ જોઇએ.
- છોકરાનું વજન- 10 કિલો જેટલુ
- છોકરીનું વજન- 9.5 કિલો જેટલુ
2 થી 5 વર્ષની ઉંમર
2 થી 5 વર્ષના ઉંમરના બાળકનુ વજન નીચે મુજબ હોવુ જોઇએ.
- છોકરાનું વજન- 12.5 કિલો
- છોકરીનું વજન- 11.8 કિલો
6 થી 8 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 12 થી 18 કિલો
- છોકરીનું વજન- 14 થી 17 કિલો
9 થી 11 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 28 થી 31 કિલો
- છોકરીનું વજન- 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 32 થી 38 કિલો
- છોકરીનું વજન- 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 40 થી 50 કિલો
- છોકરીનું વજન- 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો જેટલુ હોવુ જોઇએ.
- છોકરીનું વજન- 50 થી 60 કિલો જેટલુ હોવુ જોઇએ.
30 થી 40 વર્ષની ઉંમર
- પુરૂષનુ વજન- 59 થી 75 કિલો જેટલુ હોવુ જોઇએ.
- સ્ત્રીનુ વજન- 60 થી 65 કિલો જેટલુ હોવુ જોઇએ.
40 થી 50 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો
આપેલા માપ કરતા ઓછુ કે વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લઇ જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ હોવા જોઇએ. તમારી ઉંમર અને ઉંચાઇ મુજબ વજન સાથે સરખાવી BMI ગણીને ઉંચાઇ મુજબ વજન ન હોય તો વજન વધારવા અથવા ઘટાડવા પ્રયત્નો કરવા જોઇએ. ઉંમર , વજન અને ઉંચાઇ ને સીધો સંબંધ રહેલો છે. આપણી ઉંમર મુજબ વજન અને ઉંચાઇ હોવા જોઇએ.
અગત્યની લીંક
BMI Calculator એપ. ક્યાથી ડાઉનલોડ કરશો ?
પ્લે સ્ટોર પરથી
BMI એટલે શું ?
BMI શું છે ?
તમારી ઉમર અને ઉંચાઇ પ્રમાણે વજન હોવુ જોઇએ. તેને BMI કહે છે.
Post Views: 636