AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકા ભરતી: સરકારી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે AMC Recruitment 2023 માં કુલ 1027 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 04 સપ્ટેમ્બર 2023 થી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ જેવી કે મેડિકલ ઓફિસર, MPHW જેવી પોસ્ટ પર ભરતી હાથ ધરાઇ છે. તો આવો જોઈએ આ AMC Recruitment 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
AMC Recruitment 2023
આર્ટિકલનું નામ | AMC Recruitment 2023 |
ભરતી સંસ્થા | અમદાવાદ મહાનગર પાલિકા |
વર્ષ | 2023 |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ પોસ્ટ | 1027 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
ઓફિશિયલ વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
આ પણ વાંચો: પ્રાથમિક જ્ઞાનસહાયક ભરતી: પ્રાથમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની મોટી ભરતી, પગાર ધોરણ રૂ.21000;gyansahayak.ssgujarat.org
અગત્યની તારીખ
આ અમદાવાદ મહાનગર પાલિકાની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 01 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની શરૂઆતની તારીખ 04 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
જગ્યાનું નામ
- મેડિકલ ઓફિસર
- લેબ ટેક્નિશિયન
- ફાર્મસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ જગ્યા
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મેડિકલ ઓફિસર | 87 |
લેબ ટેક્નિશિયન | 78 |
ફાર્મસીસ્ટ | 83 |
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) | 435 |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) | 344 |
કુલ જગ્યા | 1027 |
શૈક્ષણિક લાયકાત
આ AMC Recruitment 2023 માટે ની શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે જુદી જુદી નિયત કરેલ છે. જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા બાદ જાની શકાય છે. જે 04 સપ્ટેમ્બરે અરજી સાથે જોવા મળશે.
આ પણ વાંચો: SBI APPRENTICES Recruitment: SBI બેંકમા 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગારધોરણ રૂ.15000
પસંદગી પ્રક્રિયા
આ AMC Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યુ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરી શકે છે.
પગાર ધોરણ
આ અમદાવાદ મહાનગર પાલિકાની ભરતીમાં જાહેરતમાં પગાર ધોરણ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ આ એક પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી પગાર ધોરણ સારો આપી શકે છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ ભરતી માટે નિયત લાયકાત ધરાવો છો કે નહીં.
- ત્યાર બાદ AMC Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાં પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- હવે ID અને Passwordની મદદ થી લૉગિન કરી જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દો.
- ત્યાર બાદ ભવિષ્ય માટે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લીંક
AMC Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://ahmedabadcity.gov.in/
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરાશે ?
1027 જેટલી જગ્યા પર
Post Views: 7