ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા લોકો આપણા દેશ ભારત વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પણ છે. આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં આવેલો છે. ભારત દેશ સત્તાવાર રીતે ભારતીય પ્રજાસત્તાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આ લેખમાં તમને ભારતના રાજ્યો અને તેમની રાજધાની ના નામ વિશે ગુજરાતીમાં માહિતી જોવા મળશે.
Table Of Contents
ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી – States and Capitals of India
ઘણા લોકો ભારત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણતા હોતા નથી તેથી આ આર્ટિકલમાં તમને તેના વિશે બધી જ માહિતી જાણવા મળશે. અત્યારે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તેના વિશે. ભારતમાં દરેક રાજ્યમાં વહીવટી કાયદાકીય અને ન્યાયિક રાજધાની પણ આપવામાં આવેલી છે. ઘણા બધા રાજ્યમાં આ ત્રણેય કામો માટે એક જ રાજધાની જવાબદાર હોય છે. ભારત દેશના દરેક રાજ્યમાં મુખ્યમંત્રી શાસન કરે છે.
ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 28 ભારતીય રાજ્યો અને તેમની રાજધાની નીચે મુજબ છે.
ઉપર દર્શાવેલ પ્રમાણે તમને ભારતના રાજ્યો અને તેના પાટનગર ના નામ
કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની । Union Territories of India And its Capital
આ પણ વાંચો : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોના નામ, રાજધાની અને ઇતિહાસ
ભારત ના 28 રાજ્યો ના નામ અને રાજધાની pdf ડાઉનલોડ કરો
ભારતના રાજ્યો અને રાજધાનીઓ નો નકશો – States and Capitals of India Map
તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.
ભારતના રાજ્યો અને રાજધાની વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો – FAQs
પ્રશ્ન 1: ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે? (How Many States Are There In India)
જવાબ: ભારત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.
પ્રશ્ન 2: ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? (How Many Union Territories Are There In India)
જવાબ: ભારતમાં હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 3: જાન્યુઆરી 2020 માં કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું?
જવાબ: દમણ અને દીવને દાદર અને નગર હવેલી સાથે જોડવામાં આવ્યા છે.
પ્રશ્ન 4: કયા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વિભાજિત કરવામાં આવ્યું છે?
જવાબ: જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયેલ છે.
પ્રશ્ન 5: ભારતની રાજધાની શું છે?
જવાબ: નવી દિલ્હી ભારતની રાજધાની છે.