Gujarat Forest Exam Date 2023 : ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા તારીખ 2023 : ગુજરાત ફોરેસ્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ઉમેદવારો પાસેથી 01 નવેમ્બર થી 15 નવેમ્બર 2022 સુધી ઓનલાઇન ફોર્મ ojas Forest Gujarat દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
ઑનલાઇન ફોર્મ ભરનાર ઉમેદવારો માટે હાલમાં થોડા સમય પહેલાં forest sammati આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરીક્ષા આપનાર ઉમેદવારોએ સંમતી આપવી ફરજીયાત રહેશે. હવે ટૂંક સમયમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરવા માંગતા તમામ ઉમેદવારો માટે 823 જગ્યાઓની ખાલી છે તે માટે કમર કસી લો.
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. સંમતિ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 મહિનામાં પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે.
Gujarat Forest Exam Date 2023 | ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા તારીખ 2023
બીટ ગાર્ડની ભરતી ફોરેસ્ટ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર થશે. સંમતિ ફોર્મ ભર્યાના 2 મહિનામાં પરીક્ષા યોજાય તેવી શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ બહાર નથી પાડવામાં આવ્યું. ગુજરાત વન વિભાગ દ્વારા પરીક્ષાની સત્તાવાર તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે તે અમે તમને જણાવીશું. જો તમે રોજ બરોજ નવી નોકરીઓની અપડેટ મેળવવા માંગતા હોવ તો અમારી સાથે જોડાયેલા રહો.
Gujarat Forest Guard Exam Date : ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા તારીખ 2023
ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ગાર્ડ્સ, ફોરેસ્ટ રેન્જર્સ, વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન ઓફિસર્સ, પરીક્ષા સમયપત્રક, પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, વગેરે માહિતી અમે આ લેખમાં આપવાનો પ્રયત્ન કરીશું.
Forest Van Rakshak Exam Date : વન રક્ષક પરીક્ષા તારીખ ગુજરાત 2023
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંદાજિત સપ્ટેમ્બર / ઓક્ટોમ્બર 2023 માં યોજાવાની સંભાવના છે. ઉમેદવારોએ આ તારીખે પરીક્ષા માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ અપડેટ અથવા ફેરફારો માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2023 : પસંદગી પ્રક્રિયા
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પસંદગી પ્રક્રિયા 2023 માં ઉમેદવારોની ભૂમિકા માટે યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે ઘણા તબક્કાઓનો સમાવેશ થાય છે. જ્યારે ચોક્કસ પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે, તેમાં સામાન્ય રીતે નીચે મુજબ સમાવેશ થાય છે:
- લેખિત પરીક્ષા: ઉમેદવારોએ તેમના જ્ઞાન, યોગ્યતા અને વિષય-વિશિષ્ટ કૌશલ્યોનું મૂલ્યાંકન કરતી લેખિત પરીક્ષા.
- શારીરિક તંદુરસ્તી કસોટી: જેઓ લેખિત પરીક્ષામાં લાયક ઠરે છે તેઓ શારીરિક તંદુરસ્તી કસોટીમાં સમાવેશ થાય છે, જ્યાં તેમની શારીરિક યોગ્યતાની કસોટી કરવામાં આવે છે
- અંતિમ પસંદગી: લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને દસ્તાવેજ ચકાસણી એમ ત્રણેય સ્ટેજ પાર કર્યા બાદ અંતિમ પસંદગી થશે.
ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા તારીખ 2023 નો અભ્યાસક્રમ
પરીક્ષા આપતી વખતે વન વિભાગનો અમુક અભ્યાસક્રમ જાણવો જરૂરી છે. અભ્યાસ ક્રમ નીચે આપેલ છે. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના અભ્યાસક્રમની પરીક્ષા પેટર્નમાં સામાન્ય રીતે લેખિત કસોટીઓ, શારીરિક કાર્યક્ષમતા કસોટીનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, પર્યાવરણીય વિજ્ઞાન અને સંબંધિત વિષય-વિશિષ્ટ જ્ઞાન જેવા વિષયોને આવરી લેતા બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. અસરકારક રીતે તૈયારી કરવા ઉમેદવારોએ સત્તાવાર અભ્યાસક્રમ ચેક કરવો જોઇએ.
ઉપયોગી લિંક
કોલ લેટર અહીંથી ડાઉનલોડ થશે | ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે |
હોમપેજ | અહી ક્લિક કરો |
OJAS Gujarat Vanrakshak Hall Ticket 2023 Download, Gujarat Forest Guard Call Letter 2023, Gujarat Forest Guard Exam Date, Gujarat Forest Guard Admit Card 2023, Gujarat Forest Guard Admit Card 2023 Exam Date, Hall Ticket, OJAS Gujarat Forest Guard Call Letter 2023, Gujarat Forest Exam Date 2023 Download Admit Card Exam